ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દેવગઢ બારીયા દ્વારા કન્યાશાળા - At This Time

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દેવગઢ બારીયા દ્વારા કન્યાશાળા


ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દેવગઢ બારીયા દ્વારા કન્યાશાળા ખાતે રક્તદાન શિબિર ,આંખોનો તપાસ અને ઓપરેશન કેમ્પ,ચામડી ના રોગોનો કેમ્પ,સિકલ્સેલ સ્ક્રીનીંગ કેમ્પનું ઉદઘાટન બીએપીએસ ના સંતો દ્વારા દીપ પ્રાગટય કરી કરવા માં આવ્યું.કેમ્પ સંસ્થા ના પ્રેસિડેન્ટ અને સમાજસેવી ડો. આર ઓ શેઠ સાહેબ ના 80માં જન્મદિન નિમિતે યોજવામાં આવ્યો.જેમાં વાય એસ આર્ટસ કોલેજ, પ્રેમ કુમારી કોલેજ તથા ફિલ્મ અભિનેત્રી / પ્લેબેક સિંગર કશિશ રાઠોરના હમરાહી ફાઉન્ડેશન, સેવાભાવી કે કે સોનીનો સાથ મળ્યો.રક્તદાન માં 42 યુનિટ એકત્રિત કરવા માં આવ્યા.ચામડી ના રોગો માં 87 દર્દીને તપાસી મફત દવા આપવામાં આવી.
આંખોના કેમ્પમાં 127 દર્દીને તપાસવામાં આવ્યા.69 ને મફત ચશ્મા આપવામાં આવ્યા. સિકલસેલના 17 દર્દી તપાસવા માં આવ્યા. આવાજ સેવાયજ્ઞ એ
જન્મદિનની સાર્થક ઉજવણી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image