અમદાવાદ કાંકરિયામાં પોતાની ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા વાઘના પિંજરામાં ઝાડ ઉપર ચડી ગયેલ બેફામ આશિક
અમદાવાદ કાંકરીયાજૂમાં રહેલ પ્રાણીસંગ્રહાલયના વાઘના પિંજરા ઉપર એક યુવક પોતાની પ્રેમિકાને ઇમ્પ્રેસ કરવા માટે અંદર રહેલ ઝાડ ઉપર ચડી ગયો ત્યાં ઉભા રહેલા દરેક લોકો અચંબામાં પડી ગયા હતા કાંકરિયા જુના સિક્યુરિટી તથા પોલીસ જવાનો દ્વારા પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી
રિપોર્ટર મંજૂર ખણુસિયા હિંમતનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
