મહીસાગર વિધાનસભા ની ચુંટણી ને લઈ પોલીસ એલર્ટમહીસાગર વિધાનસભા ની ચુંટણી ને લઈ પોલીસ એલર્ટ
વિધાનસભા ની ચૂંટણી ને લઇ આજે મહીસાગર જિલ્લા ના લુણાવાડા મા સી આઈ એફ એસ અને પોલીસ એ સંયુક્ત પરેડ નું આયોજન કયુ
મહીસાગર પોલીસ અને સી આઈ એફ એસ ધ્વરા વિધાનસભા ની ચૂંટણી ને અનુ લક્ષી લુણાવાડા ના વિવિધ વિસ્તારો મા પરેડ નું આયોજન કયું
મહીસાગર જિલ્લા ના કેટલાક વિસ્તારો અતિશવેદન હોવાથી આગામી પરેડ નું પોલીસ દ્વારા આયોજન કરવા મા આવ્યું
રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.