જુનાગઢ માળિયા હાટીના માળીયા હાટીના ના કુકસવાડા ના 17 વર્ષ સેના માં સેવા આપી વય નિવૃત થઈ માદરે વતન પરત ફરતા જવાનનું કરાયું અદકેરું સન્માન - At This Time

જુનાગઢ માળિયા હાટીના માળીયા હાટીના ના કુકસવાડા ના 17 વર્ષ સેના માં સેવા આપી વય નિવૃત થઈ માદરે વતન પરત ફરતા જવાનનું કરાયું અદકેરું સન્માન


જુનાગઢ
માળિયા હાટીના

માળીયા હાટીના ના કુકસવાડા ના 17 વર્ષ સેના માં સેવા આપી વય નિવૃત થઈ માદરે વતન પરત ફરતા જવાનનું કરાયું અદકેરું સન્માન

કુકસવાડા ગામના વતની મયુરસિંહ ધનશ્યામસિંહ રાયજાદા
ભારતીય સેનામાં Corps of signals માં ૧૭ વર્ષ ની રાષ્ટ્ર સેવા પુર્ણ કરી વય મર્યાદાને લઈ નિવૃત થયા હોય કુકસવાડા રાજપૂત સમાજ દ્વારા કરાયું ભવ્ય અદકેરું સન્માન

સન્માન અર્થે ભવ્ય સ્વાગત રેલી નું આયોજન કરવામાં આવેલ આ સ્વાગત સમારોહ રાજપૂત સમાજ સહિત સ્થાનિક આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ

આ કાર્યક્રમ માં રાજપૂત સમાજના આગેવાનો રાયજાદા મયૂરસિંહ ઘનશ્યામસિંહ(army ritered), રાયજાદા ઘનશ્યામસિંહ બાલુભા,રાયજાદા દશરથસિંહ બાલુબા
,રાયજાદા રાજેન્દ્રસિંહ રવુભા,રાયજાદા પ્રતિપાલસિંહ જયવંતસિંહ, રાયજાદા રવિરાજસિંહ મહીપતસિંહ
રાયજાદા ઋષિરાજસિંહ ગંભીરસિંહ સહિત ચોરવાડ ભાજપ શહેર પ્રમુખ મંથન ડાભી, કુકસવાડા સરપંચ, માજી સરપંચ સહિત રાજકીય અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહેલ

બાઈટ મયુરશિહ રાયજાદા
આર્મી જવાન

રિપોર્ટર પ્રતાપ સિસોદિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image