ઇન્ડિયન આર્મી ની ટ્રેનિંગ પુરી કરી વતન ફરતા આર્મી જવાન નું સ્વાગત કરવામાં આવ્યું.
પાટણ જિલ્લા ના સમી તાલુકાના ભામાથર ગામનાં દશરથભાઈ સક્તભાઈ ભરવાડ ઇન્ડિયન આર્મી ની ટ્રેનિંગ પુરી કરી વતન પરત ફરતા તેમનું સ્વાગત કરવા તાલુકા ની મોટી જનમેદની ઉમટી પડી હતી. સાથે તેમને સમી તાલુકાનું ગૌરવ પણ વધાર્યું હતું. ગામના લોકો દ્વારા તેમનું વાજતે ગાજતે સામૈયું કરી સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે રાધનપુર ના ધારાસભ્ય લવિંગજી ઠાકોર,બચુજી ઠાકોર, કનુભાઈ નાડોદા તેમજ મોટી સંખ્યા માં લોકો ઉપસ્થિત રહ્યાં હતા.
7600805049
આ પ્રકારના તમામ સમાચાર માટેે
