ધોળકા ડિવિઝન ના પોલીસ સ્ટેશન દ્વારા ગૌ માતાને રેડિયમ પટ્ટી લગાવવામાં આવી - At This Time

ધોળકા ડિવિઝન ના પોલીસ સ્ટેશન દ્વારા ગૌ માતાને રેડિયમ પટ્ટી લગાવવામાં આવી


હાલ રોડ પર દિનપ્રતિદિન ગૌ માતાના અકસ્માત થઈ રહ્યા છે ત્યારે ધોળકા DYSPપ્રકાશ પ્રજાપતિ સુચના અને માર્ગદર્શન હેઠળ ધોળકા ડિવિઝન ના પોલીસ સ્ટેશનમાં બગોદરા . કેરાળા .ધોળકા ટાઉન ગૌ માતા રેડીયમ લગાવવા માં આવ્યા રેડિયમ લગાવી ગૌ માતા નાઅકસ્માતો અટકાવવી શકે ટીઆરબી ગૌરક્ષક ટીમ સાથે મળી ને મદદ થી કામ ગીરી કરવા માં આવી હતી


8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image