મહીસાગર કોઠંબા બ્રેકિંગ ન્યુઝ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/v3cdvrk6gyxzjeub/" left="-10"]

મહીસાગર કોઠંબા બ્રેકિંગ ન્યુઝ


મહીસાગર બિગ બ્રેકિંગ

કોઠંબા વિસ્તાર માં ગળે ફસો ખાધેલી હાલતમાં મહિલા નો મૃતદેહ મળી આવ્યો

ગળે ફાસો ખાધેલી મહિલા ના પગ જમીન પર અડી રહેલા જોવા મળતા હત્યા ની સેવાઈ આસમકા

મહિલા ના પિયર પક્ષ ના લોકો દ્વારા હત્યા કરાઈ હોવાની આપી ફરિયાદ

મહિલા દિવસે મહિલા નો મૃતદેહ મળી આવ્યો

પતિ સસરા દ્વારા વારંવાર મહિલા ને ત્રાસ આપવામાં આવતો હોવાનો પિયર પક્ષ નો આક્ષેપ

પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળ ની કાર્યવાહી હાથ ધરી

મહિલા ના મુતદેહ ને પી એમ અર્થે ખસેડવામાં આવ્યો

પિયર પક્ષ ની ફરિયાદ લઈ હત્યા ની આસંકા ને લઇ પોલીસ તપાસ હાથ ધરી રીપોર્ટ...ભૌમિક પટેલ મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]