ગઢડા તાલુકાની રામપરા પ્રાથમિક શાળાના બાળકોની કલા મહાકુંભમાં અનેરી સિદ્ધિ - At This Time

ગઢડા તાલુકાની રામપરા પ્રાથમિક શાળાના બાળકોની કલા મહાકુંભમાં અનેરી સિદ્ધિ


ગઢડા તાલુકાની રામપરા પ્રાથમિક શાળાના બાળકોની કલા મહાકુંભમાં અનેરી સિદ્ધિ

ગઢડા તાલુકાની રામપરા પ્રાથમિક શાળાના બાળકોએ ક્લસ્ટર કક્ષાના કલા મહોત્સવમાં વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. જેમાં ગાયન સ્પર્ધામાં બારૈયા દ્રષ્ટિ બેન અશ્વિનભાઈ પ્રથમ, ચિત્ર સ્પર્ધામાં જમોડ અવનિબેન ધર્મેશભાઈ પ્રથમ અને તબલા વાદન સ્પર્ધામાં બારૈયા દર્શનભાઈ બાબુભાઈ બીજો નંબર પ્રાપ્ત કરી શાળાનુ ગૌરવ વધાર્યું હતું.
ભાગ લેનાર તમામ બાળકોને શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon