રક્ષાબંધનના પર્વ નિમિત્તે જિલ્લા નારી સુરક્ષા સમિતિ ના બહેનો દ્વારા પ્રેરક કાર્ય પોલીસ અધિકારીને રાખડી બાંધી પોલીસની સેવાઓને બિરદાવી - At This Time

રક્ષાબંધનના પર્વ નિમિત્તે જિલ્લા નારી સુરક્ષા સમિતિ ના બહેનો દ્વારા પ્રેરક કાર્ય પોલીસ અધિકારીને રાખડી બાંધી પોલીસની સેવાઓને બિરદાવી


રક્ષાબંધનના પર્વ નિમિત્તે લોક સંસદ વિચાર મંચના મહિલા આગેવાનો અને જિલ્લા નારી સુરક્ષા સમિતિના અને મહામંત્રી સરલાબેન પાટડીયા એ ( રાજકોટ ) ઉપપ્રમુખ પારૂલબેન સિધ્ધપુરા આજરોજ રક્ષાબંધનના ભાઈ બહેનના પવિત્ર ત્યૌહાર નિમિત્તે પોતાના પરિવારમાંથી સમય કાઢી અને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની કપરી પરિસ્થિતિ જાળવતા અને કોઈપણ પ્રસંગે રાઉન્ડ તો ક્લોક ફરજ બજાવતા પોલીસ તંત્રમાં ના પોલીસ અધિકારી અને રાજકોટના નાયબ પોલીસ કમિશનર ( DCP ) રાજકોટ શહેર , ઝોન -૧ , રાજકોટના પ્રવીણકુમાર મીણાને રક્ષાબંધન નિમિત્તે પ્રેરક કાર્ય કરી રાખડી બાંધી હતી . અને પોલીસની સેવાઓને બિરદાવી હતી . સરલાબેન પાટડીયા , પારુલબેન સિધ્ધપુરા , જિલ્લા નારી સુરક્ષા સમિતિ , ( રાજકોટ ) .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon