આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસિસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ ૨૦૨૨' લોન્ચ કરી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/uywwsyfcjs8vgewr/" left="-10"]

આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસિસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ ૨૦૨૨’ લોન્ચ કરી


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતેથી ઉદ્યોગ ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને સાકાર કરવામાં ગુજરાતનું શ્રેષ્ઠ યોગદાન આપવાની નેમ સાથે 'આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસિસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ ૨૦૨૨' લોન્ચ કરી...

MSME-મોટા ઉદ્યોગો અને વિશાળ-લાર્જ ઉદ્યોગોને મળશે પ્રોત્સાહન-સહાયના વિવિધ લાભ;* *યોજનાને પરિણામે આગામી દિવસોમાં રૂ.૧ર.પ૦ લાખ કરોડના રોકાણ અને ૧પ લાખ જેટલા વિશાળ રોજગાર અવસર સાથે ગુજરાત અગ્રેસર રહેશે...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]