ઉપર તસવીરમાં દેખાતો 13 વર્ષનો કચ્છી મન હસુમખભાઈ (ગામ સાણથલી) નામનો છોકરો તારીખ 17/12/2024 ના દિવસે ગોંડલ ગુંદાળા ફાટક પાસે આવેલા ગુરુકુળ માંથી સવારે ચાર વાગ્યાની આસપાસ નીકળી ગયેલ છે જે કોઈને મળે અથવા અન્ય કોઈ માહિતી હોય તે 9909485246 – 9904864463 નંબર પર સંપર્ક કરે
ઉપર તસવીરમાં દેખાતો 13 વર્ષનો કચ્છી મન હસુમખભાઈ (ગામ સાણથલી) નામનો છોકરો તારીખ 17/12/2024 ના દિવસે ગોંડલ ગુંદાળા ફાટક પાસે આવેલા ગુરુકુળ માંથી સવારે ચાર વાગ્યાની આસપાસ નીકળી ગયેલ છે જે કોઈને મળે અથવા અન્ય કોઈ માહિતી હોય તે 9909485246 - 9904864463 નંબર પર સંપર્ક કરે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.