વાંકાનેર અને ચોટીલામાં ગુના કરી નાસતા ફરતા આરોપીને નાળિયેરીથી ઝડપી પાડયો. - At This Time

વાંકાનેર અને ચોટીલામાં ગુના કરી નાસતા ફરતા આરોપીને નાળિયેરીથી ઝડપી પાડયો.


ચોટીલા પોલીસ સ્ટેશનના પી.આઇ આઈ.બી.વલવી તેમજ પોલીસ સ્ટાફના નરેશભાઈ તથા સરદારસિંહ સમગ્ર ટીમ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પીઆઇ શ્રી આઈ બી વલવી નાઓને ખાનગી રાહે ચોટીલા પોલીસ સ્ટેશન તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના જુદાજુદા ચાર ગુના મુજબ ગુનાઓમાં છેલ્લા એક વર્ષથી વોન્ટેડ આરોપી અજયભાઈ ઉર્ફે બાદશાહ અનુભાઈ મેર જાતે કોળી ઉ.22 રહે નાળિયેરી ચોટીલા વાળો હાલ નાળિયેરી ગામે હાજર હોય તેવી ચોક્કસ બાતમી આધારે આરોપીને પકડી પાડી ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

એટ ધીસ ટાઈમ ન્યૂઝ
ઉમેશભાઈ બાવળિયા સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon