રાજકોટની યુવતીને જૂનાગઢના શખસે પ્રેમજાળમાં ફસાવી, અમદાવાદ લઈ જઈ હોટલ અને ફ્લેટમાં અનેકવાર શરીર સંબંધ બાંધ્યા

રાજકોટની યુવતીને જૂનાગઢના શખસે પ્રેમજાળમાં ફસાવી, અમદાવાદ લઈ જઈ હોટલ અને ફ્લેટમાં અનેકવાર શરીર સંબંધ બાંધ્યા

યુવતીઓને પ્રેમજાળ અને લગ્ન કરવાની લાલચ આપી તેનું શારીરિક શોષણ કરવાના કિસ્સા સતત વધી રહ્યા છે. ત્યારે રાજકોટની યુવતીને જૂનાગઢના અજોઠા ગામના શખસે પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અમદાવાદની હોટેલ અને ફ્લેટમાં લઈ જઈ અનેકવખત દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીની કલાકમાં આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »