રાત્રીના સમયે ઘરમા ઘુસી ગળા ઉપર છરી મુકી લૂંટ કરેલ ફરાર આરોપીને પકડી પાડતી ઇસનપુર પોલીસ
રાત્રીના સમયે ઘરમા ઘસી ગળા ઉપર છરી મુકી મોબાઇલ કોનની લૂંટ કરી ભાગી ગયેલ આરોપીને મોબાઇલ ફોન તથા છરી સાથે પકડી પાડી ઇસનપુર પોલીસ સ્ટેશનનો લૂંટનો એક ગુનો તથા માધુપુરા પો.સ્ટેશનનો ઘરફોડ ચોરીનો એક ગુનો મળી કુલ બે ગુના શોધી કાઢતી ઇસનપર પોલીસ,
ઇસનપુર પોલીસ સ્ટેશન ગુના નં પાર્ટ-એ-૧૧૧ ૯૧૦૨૨૨૨૧૧૫૫/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૯૨, ૩૯૭,૪૫૨ મુજબના ગુનાના કામના ફરીયાદી સાદીકહુસેન બદરૂદ્દીન શેખ રહે,એ વોર્ડના છાપરા ઝારા ફ્લેટની સામે શાઆલમ અમદાવાદ શહેરનાઓ ની ફરીયાદના કામે ગઇ તા ૨૪/૧૨/૨૦૨૨ ના કલાક ૦૩/૩૦ વાગે ફરીયાદી પોતાના ઘરમા ઘરનો દરવાજો ખુલ્લો રાખી પોતાના પરિવારની સાથે સુઇ રહેલ તે વખતે એક અજાણ્યો ઇસમ જેણે કાળા કલરનો જેકેટ પહેરેલ તે ફરીયાદીના ઘરમા આવતા ફરીયાદી જાગી જતા આરોપીએ ફરીયાદીના ગળાના ભાગે છરી મુકી ફરીયાદીના હાથમાથી ફરીયાદીનો એક ઓપ્પો કંપનીનો એ-૧૭ મોડલનો ઓરેન્જ કલરનો મોબાઇલ ફોન જેનો આઇ ઇ એમ આઇ –
નં - 8605780646">8605780646">8605780646">8605780646">8605780646">8605780646">8605780646">860578064670676 તથા 8605780646">8605780646">8605780646">8605780646">8605780646">8605780646">8605780646">860578064670668 કિંમત રૂપિયા ૧૦,૦૦૦/- નો ઝુંટવી લુંટ કરી ભાગી ગયેલ સદર ગુનો દાખલ થયા બાદ મે.પોલીસ કમિશ્નર સાહેબશ્રી અમદાવાદ શહેર તથા મે.અધિક પોલીસ કમિશ્નર શ્રી સેક્ટર-૨ સાહેબ તથા મે.નાયબ પોલીસ કમિશ્નર શ્રી ઝોન-૬ સાહેબ તથા મે,મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી
જે ડીવીઝન સાહેબનાઓ તરફથી આવા ગુનાઓ શોધી કાઢવા સુચના આપતા જે સુચના આધારે પોલીસ ઇન્સપેકટર શ્રી ડી.ડી.ગોહીલ સાહેબનાઓ ના સીધા માર્ગ દર્શન અને સુચના મુજબ સર્વેલન્સ સ્કોડ પો.સબ.ઇન્સ ડી.જે.લકુમ નાઓએ સર્વેલન્સ સ્કોડના માણસોની સાથે પેટ્રોલીંગમા ફરતા હતા દરમ્યાનમા મિલ્લતનગરના નાકેથી અ.પો.કો વસીમમીયા ઉસ્માનમીયા તથા અ.પો.કો માનસંગ ભાઇ ગફલભાઇ તથા અ.પો.કો ગેલાભાઇ અમરાભાઇનાઓને મળેલ સયુક્ત બાતમી આધારે આરોપી મોહંમદઆશીક ઉર્ફે પાજી સ/ઓ યસફભાઇ નરમહંમદ રંગરેજ ઉ.વ-૩૭ રહે.મ.નં-૬
અલીફ રો-હાઉસ ડુપ્લેક્ષ સીદ્દીકી મસ્જીદની પાછળ સૈયદવાડી વટવા અમદાવાદ શહેર નાને તા. ૨૫/૧૨/ ૨૦૨૨ ના કલાક ૧૯/૪૫ વાગે મોબાઇલ ફોન નંગ-૩ તથા છરી નંગ-૧ તથા મોટર સાયકલ મળી કુલ રૂપિયા ૧,૧૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ઇસનપુર પોલીસ સ્ટેશનનો લુંટનો એક ગુનો તથા માધુપુરા પો.સ્ટેશનનો ઘરફોડ ચોરીનો એક ગુનો મળી કુલ બે ગુના શોધી કાઢેલ છે,
તા ૨૬/૧૨/૨૦૨૨
શોધાયેલ ગુના:-
(૦૧) ઇસનપુર પોલીસ સ્ટેશન ગુના નં-પાર્ટ-એ- ૧૧૧૯૧૦રરરર૧૧૫૫/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૯૨.૩૯૭.૪૫
(૦૨) માધપુરા પોલીસ સ્ટેશન ગુના નં-પાર્ટ-એ- ૧૧૧૯૧૦૧૦૨૨૦૮૬૩/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૪૫૭,૩૮૦
કબ્જે કરેલ મદ્દામાલ
(૧)એક ઓપ્પો કંપનીનો એ-૧૭ મોડલનો ઓરેન્જ કલરનો મોબાઇલ ફોન જેનો આઇ એમ ઈ આઇ નંબર - 8605780646">8605780646">8605780646">8605780646">8605780646">8605780646">8605780646">860578064670676
તથા 8605780646">8605780646">8605780646">8605780646">8605780646">8605780646">8605780646">860578064670668 કિંમત રૂપિયા ૧૦,૦૦૦/-
(૨) એક વિવો કંપનીનો વી-૫ પ્રો મોડલનો મોબાઇલ ફોન જેનો આઇ એમ ઈ આઇ નંબર - 8685190628">868519062847256 તથા
8685190628">868519062847249 કિંમત રૂપિયા ૩૦,૦૦૦/-
(૩) એક ઓપ્પો કંપનીનો એફ-૧૭ પ્રો મોડલનો મોબાઇલ જેનો આઇ એમ ઈ આઇ નંબર - 8695810586">869581058627950 તથા
8695810586">869581058627943 કિંમત રૂપિયા ૧૫,૦૦૦/-
(૪) નંબર પ્લેટ વગરની હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ કિંમત રૂપિયા ૬૦,૦૦૦/-
(૫) છરી નંગ-૦૧ કિંમત રૂપિયા ૦૦/૦૦
કુલ રૂપિયા ૧,૧૫,૦૦૦/-નો મુદ્દામાલ
આ કામગીરી કરનાર પોલીસ ટીમ
(૧) ડી.ડી.ગોહીલ પોલીસ ઇન્સપેકટર ઇસનપુર પોલીસ સ્ટેશન ;-માર્ગ દર્શન અને સુચના
(૨) ડી.જે.લકુમ પોલીસ સબ ઇન્સપેકટર ઇસનપુર પોલીસ સ્ટેશન-આરોપીને અટક કરનાર
(3) અ.પો.કો વસીમમીયા ઉસ્માનમીયા સર્વેલન્સ સ્કોડ ઇસનપુર પોલીસ સ્ટેશન;-બાતમી
(૪) અ.પો.કો ગેલાભાઇ અમરાભાઇ સર્વેલન્સ સ્કોડ ઇસનપુર પોલીસ સ્ટેશન;-બાતમી
(૫) અ.પો.કો માનસંગભાઇ ગફલભાઇ સર્વેલન્સ સ્કોડ ઇસનપુર પોલીસ સ્ટેશન;-બાતમી
(૬) અ.હે.કો કિશનભાઇ ભીખાભાઇ સર્વેલન્સ સ્કોડ ઇસનપુર પોલીસ સ્ટેશન;- આરોપી પકડવામા સાથે મદદમા
(૭) અ.હે.કો જાકીરખાન મહેબુબખાન સર્વેલન્સ સ્કોડ ઇસનપુર પોલીસ સ્ટેશન;-આરોપી પકડવામા સાથે મદદમા
(૮) અ.હે.કો પ્રભાતસિંહ દેવુભા સર્વેલન્સ સ્કોડ ઇસનપુર પોલીસ સ્ટેશન;-આરોપી પકડવામા સાથે મદદમા
(૯) અ.પો.કો અમીતકુમાર દાનાભાઇ સર્વેલન્સ સ્કોડ ઇસનપુર પોલીસ સ્ટેશન;-આરોપી પકડવામા સાથે મદદમા
(૧૦) અ.પો.કો દશરથભાઇ પરસોત્તમભાઇ સર્વેલન્સ સ્કોડ ઇસનપુર પોલીસ સ્ટેશન;-આરોપી પકડવામા સાથે મદદમા
(૧૧) અ.પો.કો સુનિલ બુધાભાઇ સર્વેલન્સ સ્કોડ ઇસનપુર પોલીસ સ્ટેશન;-આરોપી પકડવામા સાથે મદદમા
(૧૨) અ.પો.કો ભરતભાઇ લક્ષ્મણભાઇ સર્વેલન્સ સ્કોડ ઇસનપુર પોલીસ સ્ટેશન;-આરોપી પકડવામા સાથે મદદમા
(૧૩) અ.પો.કો પૃથ્વીરાજસિહ પ્રતાપસિંહ સર્વેલન્સ સ્કોડ ઇસનપુર પોલીસ સ્ટેશન;-આરોપી પકડવામા સાથે મદદમા
(૧૪) અ.પો.કો મહાવીરસિંહ રણજીતસિહ સર્વેલન્સ સ્કોડ ઇસનપુર પોલીસ સ્ટેશન;-આરોપી પકડવામા સાથે મદદમા.
Report by :- Keyur Thakkar
Ahmedabad
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.