અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ ટિકિટનો દર રૂ.૨૦ કરવામાં આવ્યો. - At This Time

અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ ટિકિટનો દર રૂ.૨૦ કરવામાં આવ્યો.


વેસ્ટર્ન રેલ્વેના અમદાવાદ રેલ્વે સ્ટેશન ઉપર આગામી દિવાળીના તહેવાર દરમિયાન ભીડ પર નિયંત્રણ રાખવાના હેતુસર અને મુસાફરોને પ્લેટફોર્મ ઉપર અગવડ ન પડે તે માટે મુસાફરોને મૂકવા અને લેવા આવનારા પરિવારજનો ને પ્લેટફોર્મ પર જતાં અટકાવવા માટે અમદાવાદ રેલ્વે સ્ટેશન જેમાં માત્ર ને માત્ર ફક્ત અમદાવાદ સ્ટેશન ઉપર જ તારીખ
૧૫ ઓક્ટોબર થી ૧૦ નવેમ્બર ૨૦૨૨ સુધી પ્લેટફોર્મની ટિકિટનો દર રૂ.૧૦ થી વધારીને રૂ. ૨૦ કરવામાં આવ્યો છે.

Report by :- Keyur Thakkar

Ahmedabad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon