ભોરોલ પ્રાથમિક શાળાના છાત્રોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના સ્થળોની મુલાકાત લીધી.
રાહ ભોરોલની મારવાડીવાસ અનુપમ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો શૈક્ષિણક પ્રવાસ યોજાયો હતો. બાળકોએ પોઇચા, સ્ટેચ્યુ ઑફ યુનિટી, જંગલ સફારી, પાવાગઢ, ડાકોર, ગુજરાત વિધાન સભા, મહાત્મા મંદિર, દાંડી કુટીર, અક્ષર ધામની મુલાકાત લીધી હતી. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ બાળકોને આવનારા સમયમાં શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. પ્રવાસમાં બાળકો સાથે શાળાના આચાર્ય તેમજ શિક્ષક સ્ટાફ જોડાયા હતા.
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે
