અખબારી અહેવાલ નો પડઘો દામનગર પાલિકા ને અંતે આત્મ જ્ઞાન જાગ્યું ખાડા પુરવા નો કોન્ટ્રક રદ એજન્સી બ્લેક લિસ્ટ
અખબારી અહેવાલ નો પડઘો
દામનગર પાલિકા ને અંતે આત્મ જ્ઞાન જાગ્યું
ખાડા પુરવા નો કોન્ટ્રક રદ એજન્સી બ્લેક લિસ્ટ
ક્રાઇટ એરિયા માં નક્કી થયેલ એજન્સી ટેન્ડર નાખી સ્થાનિક સભ્ય ને કામ આપી દેવા ની સિસ્ટમ
કરાર આધારિત ઈજનેર ના ચૂંટાયેલ સભ્યો ઉપર આશીર્વાદ કે ભાગીદારી ?
દામનગર નગરપાલિકા દ્વારા કોઈ પણ કામ નું ટેન્ડર બહાર પડે એટલે સ્થાનિક સદસ્ય ક્રાઇટ એરિયા માં આવતી એજન્સી ગોતી ટેન્ડર નખાવી દે પછી સેવા કરવા ચૂંટાયેલ સદસ્ય આવી રીતે પોતા ની દુકાન ચલાવે એ કેટલી વ્યભી દામનગર શહેર ની સામાજિક સંસ્થા ઓ પણ સેવા કરવા ના બદલે ક્રાઇટ એરિયા માં આવતી એજન્સી પાસે ટેન્ડર નખાવી સરકારી યોજના ઓના કામો રાખી ભારે લબાડ વેડા કરી સમસ્યા ઉકેલવા ને બદલે વધારી રહી છે દામનગર શહેર માં ગેસ એજન્સી એ ઘેર ઘેર ગેસ લાઈન ના ખાડા કર્યા હતા તે ખાડા પુરવા ગેસ એજન્સી પાસે પાલિકા એ વળતર માટે ૭૨ લાખ મેળવી ક્રાઇટ એરિયા માં આવતી એજન્સી પાસે ચૂંટાયેલ સભ્યે ટેન્ડર નખાવી કામ રાખી લીધું હતું કામ યોગ્ય રીતે સમયસર નહિ થતા વારંવાર ફરિયાદો ઉઠતા આ અંગે અખબારી અહેવાલો પ્રસિદ્ધ થતા અંતે પાલિકા તંત્ર એ મોડે મોડે આત્મ જ્ઞાન થયું કે કામ નથી થતું તેથી આ એજન્સી બ્લેક લિસ્ટ કરી કોન્ટ્રક રદ કર્યા હવે ફરી ટેન્ડર પ્રક્રિયા કરાશે ત્યાં સુધી વિકાસ ઉભો રહેશે ખૂબ મોટો પગાર મેળવતા ઈજનેર નો આવી એજન્સી સાથે ભાગીદારી છે કે કેમ ? કોન્ટ્રક બેજ થી ઈજનેર ની ફરજ બજાવતા ઈજનેર શુ આ બાબત થી અજાણ છે ? મોટા ભાગ ના કામો માં દેખરેખ નહિ રાખવી આવી બોગસ એજન્સી સાથે સેટીંગ ગોઠવી દેવા માં માહેર ઈજનેર નો કરાર પણ વારંવાર રીન્યુ કરતા પાલિકા શાસકો છુપ કેમ ? છેલ્લા ઘણા વર્ષ થી આઉટસોર્સ ઈજનેર ને સ્થાનિક બોર્ડ ઉતરોતર કરાર રીન્યુ કેમ કરતું હશે ?કોની કોની ભાગીદારી છે સરકારી કામ કરવા ના ધંધા માં ?
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.