એન્કરવાલા અહીંસાધામના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ સંગોઈ, હરેશભાઈ વોરા, ગીરીશભાઈ ભેદા સદભાવના વૃધ્ધાશ્રમનાં શુભાર્થે યોજાયેલ પૂ. મોરારિબાપુની વૈશ્વિક “માનસ સદભાવના” રામકથામાં ખાસ મુંબઈથી પધાર્યા
એન્કરવાલા અહીંસાધામના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ સંગોઈ, હરેશભાઈ વોરા, ગીરીશભાઈ ભેદા
સદભાવના વૃધ્ધાશ્રમનાં શુભાર્થે યોજાયેલ પૂ. મોરારિબાપુની વૈશ્વિક "માનસ સદભાવના'' રામકથામાં ખાસ મુંબઈથી પધાર્યા
રાજકોટ એન્કરવાલા અહીંસાધામના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ સંગોઈ, હરેશભાઈ વોરા, ગીરીશભાઈ ભેદા સદભાવના વૃધ્ધાશ્રમનાં શુભાર્થે યોજાયેલ પૂ. મોરારિબાપુની વૈશ્વિક "માનસ સદભાવના'' રામકથામાં ખાસ મુંબઈથી પધાર્યા છે.
અત્રે ઉલેખનીય છે કે, એન્કરવાલા અહીંસાધામ ૫૦૦૦ થી વધુ અબોલ, અશકત, અપંગ, નિરાધાર, પશુ-પક્ષીઓને આશ્રય આપતું ધામ એટલે ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર, એન્કરવાલા.અહિંસાધામ–પ્રાગપુર (કચ્છ) આઈ.સી.યુ.માં ટ્રીટમેન્ટ લેતા અબોલ પશુઓ, સંસ્થાના જોવા લાયક વિભાગો ૨૮ વર્ષ જુનું કરૂણા મંદિર, બે આઈ.સી.યુ.હોસ્પીટલ, ૫ એકરનું મુખ્ય સંકુલ, વીરમણી ભોજનશાળા, ગોપાલ સ્મૃતિ મંદિર, નવનીત ઓડીટોરીયમ, વીનેશાલય મ્યુઝિયમ, ૬૦૦ એકરની વિશાળ જમીન, કૈલાસ ઉપવન અને ટેકરો, ૩૫ એકરનું નંદી સરોવર, ૨૦,૦૦૦ વૃક્ષોનું ઉપવન, અહિંસા પેવેલીયન, અપંગ, અંધ પશુઓ માટે આવાસ, ઘાસચારાના સંગ્રહ માટે વિશાળ ગોડાઉનો, જવો ઘાસના રોપા, પશુ કલ્યાણ, પર્યાવરણ સંરક્ષણ, ગ્રામીણ વિકાસ, માનવ કલ્યાણ, સ્વચ્છતા અભિયાન, કુદરતી આપત્તિઓ દરમિયાન રાહત વગેરે જેવા વિવિધ સામાજિક કારણો તરફ એન્કરવાલા અહીંસાધામનાં ટ્રસ્ટીઓ મહેન્દ્રભાઈ સંગોઈ, હરેશભાઈ વોરા, ગીરીશભાઈ ભેદા સહિતના અથાગ મહેનત કરી રહયાં છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.