દાંતા ના મોબતગઢ પાસે સર્જાયો અકસ્માત - At This Time

દાંતા ના મોબતગઢ પાસે સર્જાયો અકસ્માત


બનાસકાંઠા દાંતા બ્રેકીંગ.....

દાંતા ના મોબતગઢ પાસે સર્જાયો અકસ્માત

એક સાથે ત્રણ ગાડી તેમજ એક બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત

અકસ્માતના ઘટના સ્થળેજ બાઈક સવારનું કમકમાટી ભર્યું મોત

અકસ્માતની જાણ થતા લોકોના ટોળે ટોળા એકઠા થયા

*અહેવાલ નીલેશ શ્રીમાળી બનાસકાંઠા*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon