સોમનાથ થી ઉપડતી એસ. ટી બસ સેવાઓ ને સ્વ સોની હીરાબેન સતીકુંવર ટ્રસ્ટ દ્વારા લોકહીત કાર્ય રાજ એન્ટરપ્રાઇઝ શિંગાર જ્વેલર્સ ડો દિનેશ ભાઈ બારડ ના સહયોગ થી રૂટ બોર્ડ ની અમુલ્ય સુવિધાઓ - At This Time

સોમનાથ થી ઉપડતી એસ. ટી બસ સેવાઓ ને સ્વ સોની હીરાબેન સતીકુંવર ટ્રસ્ટ દ્વારા લોકહીત કાર્ય રાજ એન્ટરપ્રાઇઝ શિંગાર જ્વેલર્સ ડો દિનેશ ભાઈ બારડ ના સહયોગ થી રૂટ બોર્ડ ની અમુલ્ય સુવિધાઓ


સોમનાથ થી ઉપડતી એસ. ટી બસ સેવાઓ ને સ્વ સોની હીરાબેન સતીકુંવર ટ્રસ્ટ દ્વારા લોકહીત કાર્ય રાજ એન્ટરપ્રાઇઝ શિંગાર જ્વેલર્સ ડો દિનેશ ભાઈ બારડ ના સહયોગ થી રૂટ બોર્ડ ની અમુલ્ય સુવિધાઓ

સોમનાથ મહાદેવ મંદિર દર્શનાર્થીઓ યાત્રીઓ સીનીયર સિટીઝન ને સુવિધાઓ રૂપે સ્વ પુનમ બેન ધાણક સ્વ અરવિંદ ભાઈ પ્રભુદાસ ભાઈ સતીકુંવર પ્રેરીત સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટ દ્વારા લોક ભાગીદારી થી રૂટ બોર્ડ ની અમુલ્ય સુવિધાઓ ઉપલબ્ધ થઈ જેમાં સોમનાથ જુનાગઢ વેરાવળ તાલાલા જુનાગઢ વેરાવળ માળીયા વેરાવળ-અમરાપુર જુનાગઢ વેરાવળ-માંગરોળ વેરાવળ- વાડલા વેરાવળ- પ્રાચી સહીત અન્ય રૂટ પર મુસાફર સીનીયર સિટીઝન ને દુર થી સ્પષ્ટ રીતે વાંચી શકાય એ હેતુસર રૂટ બોર્ડ ની સુવિધાઓ સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર ટ્રસ્ટ ડો દિનેશ ભાઈ બારડ ડો કે બારડ ડાયગનોસટીક હોસ્પીટલ રાજ એન્ટરપ્રાઇઝ ના રાજ ભાઈ શિગાર જ્વેલર્સ ના સોની જીતુભાઈ કતીરા શ્યામ ભરતભાઈ કતીરા
ની લોકહીત સેવાઓ ઉપલબ્ધ થાય એ હેતુસર આ કાર્ય સોની યોગેશ સતીકુંવર દ્વારા ઉપલબ્ધ થયેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.