માળીયા હાટીના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અનોખી રીતે કરી ઉજવણી - At This Time

માળીયા હાટીના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અનોખી રીતે કરી ઉજવણી


મહિલાઓ એ યોગ્ય કરી તેમજ આરોગ્ય વિશેની જાણકારી ડોકટર દ્વારા આપવામાં આવી

સામુહિક આરોગ્ય કેન્દ્ર માળીયા હાટીના દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલા ઓને જાગૃતિ લાવવા માટે વિવિધ વીભાગો દ્રારા માહિતી આપવામાં આવી‌ તેમાં ઉપસ્થિત મેડિકલ ઓફિસર શ્રી પીનલ મેડમ ડો.આશીષ પરમાર સાહેબ ડો.સુરભીબેન ઝાલા ડો પાયલ મેડમ તથા એનસીડી સ્ટાફ હાજર રહ્યા હતા.ડેઈલી એક્ટિવ લાઇફ સ્ટાઇલ વર્કઆઉટ માં દર્દીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon