મહુવા તાલુકાના મોટા ખુંટવડા ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઈ અભિયાન યોજાયુ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને સેવા પખવાડિયું અંતર્ગત સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવી રહ્યા છે ત્યારે મહુવા તાલુકાના મોટા ખુંટવડા ખાતે સેવા પખવાડિયા અંતર્ગત સફાઈ અભિયાન નું આયોજન કરવામાં આવ્યું હતું આ સફાઈ અભિયાન કાર્યક્રમમાં મોટા ખુટવડા એસબીઆઇ મેનેજર જગદીશ સિંહ ડાભી,એગ્રીકલ્ચર મેનેજર તુલસીદાસ રાઠવા, કાકુભા વાળા, રાઘુબાપુ,કૃણાલભાઈ, ભરતભાઈ સોસલા, હકાભાઈ ગલાણી,જીલુભાઈ તેમજ સ્ટાફના માણસો અને ગામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
9484450944
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.