વડોદરા શહેર ના પાણીગેટ પોલીસે બે મહિલા આરોપીઓને ઝડપી પાડી. - At This Time

વડોદરા શહેર ના પાણીગેટ પોલીસે બે મહિલા આરોપીઓને ઝડપી પાડી.


ચોરીનો ગુનો ડિટેક્ટ કરી બે મહિલાઓને ચોરીમાં ગયેલો સંપૂર્ણ મુદા માલ સાથે પકડી પાડતી પાણીગેટ પોલીસ પાણી ગેટ પોલીસને ચોરીના ગુનામાં ડિટેક્ટ કરવાની તેમ જ આરોપીઓને શોધવાના આદેશ આપવામાં આવ્યા હતા જેના આધારે તેઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેમને એક વાતની હકીકત મળી હતી તેના આધારે બે મહિલા આરોપીઓને સોનાના દાગીના સાથે ઝડપી પાડી તેવો પાસેથી મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon