કેશોદના યુવા પત્રકાર નરેશ રાવલિયાના પુત્રનો આજે ત્રીજો જન્મદિવસ - At This Time

કેશોદના યુવા પત્રકાર નરેશ રાવલિયાના પુત્રનો આજે ત્રીજો જન્મદિવસ


કેશોદના યુવા પ્રેસ રિપોર્ટર નરેશ રાવલિયા ના લાડકવાયા પુત્ર અવ્યાન નો આજે ત્રીજો જન્મદિવસ છે ત્યારે સૌ પ્રથમ પિતા નરેશભાઇ દ્રારા જન્મદિવસ ની શુભેચ્છા પાઠવતા કહ્યું હતુ કે આજે મારા વ્હાલા પુત્ર અવ્યાન નો જન્મદિવસ છે અવ્યાન ઘર માં શાંત સૌમ્ય મંદ મંદ મુસ્કાન અને કોઈ સળી કરે તો ખીજ નો જ્વાળામુખી અને એમાંય જીદ્દ કોઈ વસ્તુ ની નહિ દાદી નો લાડકવાયો આજે હસતા રમતા ત્રણ વર્ષ નો થઈ ગયો ત્યારે પરિવારમાં સદાય આનંદ કિલ્લોલ નું વાતાવરણ ગુંજતું રાખતા નટખટ એવા અવ્યાન ના ત્રીજા જન્મદિવસ પર મમ્મી-પપ્પા, કાકા-કાકી, દાદા-દાદી, મામા-મામી, ફઈ-ફુવા અને બહેનોએ જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. તેમજ પુત્ર અવ્યાનના જન્મદિવસની રાવલીયા પરિવાર તેમજ સગાસનહીઓ સહિત મિત્ર મંડળ દ્રારા તેમના મોબાઈલ નંબર 9737642810 પર શુભેચ્છાઓ નો વરસાદ કરી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon