આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ના રોજ ૧૮૧ અભ્યમ મહિલા હેલપલાઇન ગુજરાત માં સફરતા પૂર્વક આંઠ વર્ષ પૂર્ણ - At This Time

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ના રોજ ૧૮૧ અભ્યમ મહિલા હેલપલાઇન ગુજરાત માં સફરતા પૂર્વક આંઠ વર્ષ પૂર્ણ


આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ના રોજ ૧૮૧ અભ્યમ મહિલા હેલપલાઇન ગુજરાત માં સફરતા પૂર્વક આંઠ વર્ષ પૂર્ણ

ગુજરાત રાજ્યની વિશેષતા એ છે કે પ્રત્યેક બાબતમાં આગવી પહેલ કરી લોકોની સફળતાથી યોજના નો લાભ પહોંચાડી શકાય તેવા અનેક સંવેદનશીલ નીકાળીયા લેવામાં આવે છે સાબરકાંઠા જિલ્લામાં આઠ વર્ષના 24,520 મહિલાઓએ 181 અભયમાં કોલ કરી મદદ મેળવેલ છે તેમાં ૫૮૪૮ મહિલા 181 અભયમની ગાડી દ્વારા સ્થળ પર જઈને મદદ અપાઈ છે ઘરેલુ હિંસાથી મહિલાની જરૂરિયાત મંદ તથા સલાહ સૂચન માર્ગદર્શન આપેલ છે પીડિતોને ટૂંકા ગાળાના કાઉન્સિલિંગ દ્વારા મદદ પહોંચાડવામાં આવી છે ગુજરાતની મહિલા અભય રહે સુરક્ષિત રહી તે હેતુ 181 અભયમ પોતાની ફરજો પૂરી પાડી છે કોલ 24 કલાક કાર્યરત છે અભયમ મહિલા હેલ્પલાઇન 8 વર્ષ પૂર્ણ થવા મહિલાઓ સુરક્ષિત બને અને આ હેલ્પલાઇન મદદ કરી છે 181 અભયમ સાચી સખીની જેમ કામ કરે છે.

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડિયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon