ઉના તાલુકાના ભાચા ગામે મોહરમ માં કોમી એકતાનું પ્રતિબિંબ જોવા મળ્યું - At This Time

ઉના તાલુકાના ભાચા ગામે મોહરમ માં કોમી એકતાનું પ્રતિબિંબ જોવા મળ્યું


ઉના તાલુકાના ભાચા ગામે મહોરમના તહેવારમાં કોમી એકતાના વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી. જેમાં વિજયભાઈ બાંભણીયા- દેલવાડા સરપંચ
અશોકભાઈ નંદવાણા -મારું કુંભાર સમાજ આગેવાન
મેપાભાઈ કરસનભાઇ શાંખટ- દલિત સમાજ આગેવાન
તેમજ સર્વ જીવ પર્યાવરણ ટ્રસ્ટના પ્રમુખ શ્રી અબ્બાસભાઈ જે. બ્લોચ તેમજ હિંદુ મુસ્લિમ આગેવાનો એ હાજરી આપી

રિપોર્ટર માવજી વાઢેર ઉના દીવ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon