ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના 68માં અનોખી રીતે જન્મદિવસની ઉજવાયો

ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના 68માં અનોખી રીતે જન્મદિવસની ઉજવાયો


ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી ભાઈ બાવળિયા ના 68 માં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી
આજરોજ ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા કુંવરજી ભાઈ બાવળિયા ના 68 માં જન્મ દિવસ ની ઉજવણી બગોદરા નજીક આવેલા મંગલ મંદિર માનવસેવા પરિવારમાં કરવામાં આવી
જ્યાં લગભગ 500 થી વધારે પંડ પિડાયે રજળતા દુઃખી નિરાધાર માનવીઓ ની સેવા સાથે સારવાર કરવામાં આવે છે
લોકો મોટી મોટી હોટલોમાં જઈને કેક કાપીને પોતાના જન્મદિવસની ઉજવણી કરતા હોય છે
એવામાં દુઃખી લોકો ની વચ્ચે જઈ તેમના સમર્થકોએ ફ્રૂટ વહેંચીને અનોખી રીતે તેમના જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.

રિપોર્ટર મુકેશ ઘલવાણીયા ધોળકા બાવળા
8866945997
8866945997


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »