વિસાવદર ભાજપ શાસિત તાલુકા પંચાયત દ્વારાજેમ પોર્ટલ માંકરેલ ખરીદી માં થયેલ વધુ એક ભ્રસ્ટાચાર સામે આવ્યો - At This Time

વિસાવદર ભાજપ શાસિત તાલુકા પંચાયત દ્વારાજેમ પોર્ટલ માંકરેલ ખરીદી માં થયેલ વધુ એક ભ્રસ્ટાચાર સામે આવ્યો


વિસાવદર ભાજપ શાસિત તાલુકા પંચાયત દ્વારાજેમ પોર્ટલ માંકરેલ ખરીદી માં થયેલ વધુ એક ભ્રસ્ટાચાર સામે આવ્યો વિસાવદર તાલુકા પંચાયતદ્વારા જેમપોર્ટલ માં ખરીદીકરેલ વસ્તુ માં ડબલ ભાવલગાવી ને ભયન્કર ભ્રસ્ટાચાર આચરવામાં આવ્યો વાત કરવામાં આવેતો રાજ્ય સરકારદ્વારા ગ્રામપંચાયત નેલોક ઉપયોગી હોય તેવીવસ્તુ જેમાં ઘરેલું કચરામાટે ડસ્ટબીન સ્ટીટલાય પીવાના પાણી માટે આરો પ્લાન્ટ સીસી ટીવી કેમેરા જેવી વસ્તુઓ ગ્રામપંચાયત ને તાલુકા પંચાયત દ્વારા જેમપોર્ટલ માંથી ખરીદી કરીને આપવામાં આવેછે ત્યારે વિસાવદર નાએક આર્ટિ આઈ એક્ટિવિસ દ્વારા તાલુકા પંચાયત પાસે માહિતી માંગેલ ત્યારે જેમ પોર્ટલ માંથીથયેલ ખરીદી માં ભયકંર ભ્રસ્ટાચાર થયેલ નું જાણવા મળેલ ત્યારે મીડિયા દ્વારા વિસાવદર તાલુકા નાનવી ચાવંન્ડ ગામની મુલાકાત લીધેલ જેગામ વિસાવદર તાલુકા પંચાયતહેઠળ આવતું હોય પ્રમુખ ત્યારે મીડિયા દ્વારા સ્થાનિકઆગેવાન તેમજ ગ્રામ પંચાયત નાસરપંચ ના પ્રતિનિધિ ની રૂબરૂ મુલાકાત કરેલ ત્યારેમીડિયાદ્વારા જેમ પોર્ટલ માં ખરીદ થયેલસ્ટ્રીટ લાઈટ કેટલી મળેલ છે તો ગ્રામ પંચાયતના સરપંચ ના પ્રતિનિધિ દ્વારા જણાવેલ કે હાલમાં ગ્રામ પંચાયત ને 42સ્ટ્રીટ લાઈટ 24વોલ્ટ ની એલ એડી મળેલ છે ત્યારે ડસ્ટબીનવિશે પૂછતાં ડસ્ટબીન મળેલ નથી તેવું જણાવેલત્યારે આર્ટિઆઈ એક્ટિવિષ્ટ દ્વારા જેસ્ટ્રીટલાઈટ નવીચાવંડ મા જેકમ્પની નીસ્ટ્રીટ24વોલ્ટ ની નાખેલ છે તેની કિંમતજોતા એક સ્ટ્રીટલાઈટ 24વોલ્ટ ની કિંમત માત્ર 450રૂપિયા હોય ત્યારે સરકાર ની જેમપોર્ટલમા થી 24વોલ્ટની એક સ્ટ્રીટલાઈટનો ભાવ 3571રૂપિયા નું બિલ સીવશક્તિ એન્ટરપ્રાયજનુંછે અને તેબીલ વિસાવદર તાલુકા પંચાયત દ્વારામનજુર પણ કરીદીધેલ હોય ત્યારે 42સ્ટ્રીટલાઈટ માંજ રૂપિયા એકલાખ એકત્રીસ હજાર થી વધુનો ભ્રસ્ટાચાર કમ્પની તેમજ સરકારી બાબુઓ દ્વારા આચારેલ હોયતોશુ તાલુકા પંચાયત ના જવાબદાર અધિકારી દ્વારા જેતે કમ્પની ને લાભ આપવા માટેજસીવશક્તિ એન્ટરપ્રાયજ તેમજ શ્રીનાથજી કન્ટક્સન ન કમ્પની ને જેમ પોર્ટલ નું કામ આપેલ કે પછી કોઈ રાજકીય ભલામણ થી કામ આપેલ છે અને સવ નો સાથ અધિકારી ઓ અને રાજકારણી નો વિકાસ કરવાની નેમ છે જો વિસાવદર તાલુકા ના એક ગ્રામપંચાયત માંજ ખાલી ડસ્ટબીન ની ખરીદીમાં પાંચ લાખરૂપિયા જેટલો ભ્રસ્ટાચાર થયેલ હોયત્યારે42 સ્ટ્રીટલાઈટમાંએકલાખ એકત્રીસ હજારઉપર નો ભ્રસ્ટાચાર થયેલ છે તો મીડિયા ની જાણકારી મુજબ હજુપણ તાલુકાના અનેક ગામોમાં જેમપોર્ટલ દ્વારા ખરીદી કરીને કરોડો રૂપિયા નો ભ્રસ્ટાચાર કરીનેતાલુકા પંચાયત ના અધિકારી તેમજ શાસકભાજપ પક્ષના પદાધિકારી તેમજ રાજકીયપદાધિકારીની ચાપલૂશી કરીને જેમપોર્ટલ નું કામકરતી સીવશક્તિ એન્ટર પ્રાયજ તેમજ શ્રીનાથજી એન્ટર પ્રાયજદ્વારા તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર માં જેમપોર્ટલ દ્વારા ખરીદી કરીને કેટલો ભસ્ટાચાર થયેલ હશે તે વિચાર માંગી લયે તેવોપ્રશ્નછે લોકમુખે સાંભળવા મળેલ ચર્ચા મુજબ વિસાવદર તાલુકા માંજેમ પોર્ટલ માં ખરીદી કરીને કરોડો રૂપિયા નો સરકાર ને ચૂનો લગાડીને અમુક રાજકીય પદાધિકારી તેમજ સરકારી કર્મચારીઓ દ્વારા પોતાના ખીચા ભરીલીધેલ છે ત્યારે વિસાવદર ના જાગૃત નાગરિક દ્વારા સમગ્ર જેમકૉમભાન્ડ ખુલ્લું પાડીને તકેદારી આયોગ તેમજ કોર્ટ કાર્યવાહિની તેજવીજહાથ ઘરેલ છે તેવું મીડિયા ને જાણવા મળેલ છે
.
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.