બોટાદ જિલ્લા ના બરવાળા તાલુકાના ચોકડી ગામે સ્વામિનારાયણ મંદિર ના પ્રતાંગણ રામ કથાનું આયોજન
બોટાદ જિલ્લા ના બરવાળા તાલુકાના ચોકડી ગામે સ્વામિનારાયણ મંદિર ના પ્રતાંગણ રામ કથાનું આયોજન
આજ રોજ તારીખ ૧૦/૦૫/૨૦૨૩ પ્રારંભ થાય . કથાનું રસપાન કરાવતા વક્તા વિશ્વરદાસ બાપુ . સમગ્ર ગામના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યા માં હાજર રહી કથાનું રસપાન કર્યું હતું. આ મંદિર ની જગ્યા વડતાલ તાબાના ધોલેરા સ્વામિનારાયણ તાબાના આવેલ છે .આ મંદિર ની અંદર કષ્ટભંજન હનુમાનજી મૂર્તિ 100 જૂની છે છે સાળંગપુર હનુમાન ને મળતી આવે છે જેના દર્શન કર્યા જેવા છે . કથાનું આયોજિત સમગ્ર ચોકડી ગામ આજ રોજ તારીખ ૧૨/૦૫/૨૦૨૩ ના રોજ સાંજ ના સમયે કાથા માં રામ જન્મ મહોત્સવ કરવામાં આવેલ જેમાં ના ના ભૂલકાઓ ને રામ લક્ષ્મણ બનાવમાં આવ્યા હતા .
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.