બોટાદમાં શૌર્યવાન જવાનોની શૌર્યવાન તૈયારીઓ! - At This Time

બોટાદમાં શૌર્યવાન જવાનોની શૌર્યવાન તૈયારીઓ!


બોટાદમાં શૌર્યવાન જવાનોની શૌર્યવાન તૈયારીઓ!

26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ગૌરવમયી ઉજવણી બોટાદમાં થવાની છે, ત્યારે જિલ્લા કલેક્ટર બી.એ.શાહની ઉપસ્થિતિમાં બોટાદના ત્રિકોણી ખોડીયાર ગ્રાઉન્ડ ખાતે સમગ્ર કાર્યક્રમના રિહર્સલ્સ યોજવામાં આવી રહ્યા છે. વિવિધ ટુકડીઓ દ્વારા પરેડ, અશ્વ સવાર અને બાઈકસવાર જવાનોના સ્ટન્ટ સહિત અનેક કરતબો લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે. રિહર્સલ દરમિયાન જવાનોનું અદમ્ય સાહસ જોવા મળી રહ્યું છે. બોટાદમાં ઐતિહાસિક આયોજન અંતર્ગત હાલ શૌર્યવાન જવાનોની શૌર્યવાન તૈયારીઓ ઉત્સાહપૂર્વક થઈ રહી છે.

Report by Ashraf jangad 9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon