લાકડિયા ગામના મેડી વાળા વાસ માં ૩ બંધ મકાન ના તાળા તૂટયાં - At This Time

લાકડિયા ગામના મેડી વાળા વાસ માં ૩ બંધ મકાન ના તાળા તૂટયાં


લો બોલો લાકડિયા ગામ ના મેડી વાળા વાસ માં ૩ બંધ મકાન ના તાળા તોડી તસ્કરો અંદર પ્રવેશ્યા હોય પણ મકાનમાં કોઈ રહેતાં નહીં હોવાથી વધુ કઈ હાથ લાગ્યુ નહીં હોય તેવુ જાણવા મળ્યું હતું લાકડિયા ગામ ના ઓસવાળ જૈન સમાજ ના લોકો વધુ મુંબઈ રહેતાં હોય જેથી વધારે બંધ મકાન પડ્યા હોય છે અને વધુ તો વૃધ્ધા મહિલાઓ રહેતી હોય જેમના માં ડર નો માહોલ ઉભો થયો છે વધુ તપાસ લાકડિયા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.