ઓડા ગામની પીજી ત્રિવેદી હાઈસ્કૂલમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામા આવ્યો
ઈડર તાલુકાના ઓડા ગામે આવેલ ગ્રુપ કેળવણી સંચાલિત પીજી ત્રિવેદી હાઈસ્કૂલ ખાતે તાજેતરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પીજી ત્રિવેદી હાઈસ્કૂલ, પ્રા.શાળા તેમજ નવા સમલાપુર પ્રા.શાળાના સહયોગથી શાળાના બાળકો દ્વારા શાળાના પ્રાંગણમાં ૫૦૦ વૃક્ષોનું વાવેતર કરાયું હતુ. આ પ્રસંગે સરપંચ મુકેશભાઈ પરમાર, આરએફઓ તેમજ શાળાના આચાર્ય મહેન્દ્રભાઈ પટેલ, પ્રફુલભાઈ ત્રિવેદી, પરેશભાઈ ત્રિવેદી, દિનેશભાઈ ઉપાધ્યાય સહિત શાળા પરિવાર હાજર રહયો હતો.
9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.