પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી. બોટાદ - At This Time

પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી. બોટાદ


(અસરફ જાંગડ દ્વારા)
ગૌતમ પરમાર સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ, ભાવનગર નાઓ દ્વારા જિલ્લાના ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓ પકડવા સારૂ સુચના કરેલ હોય જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી કે.એફ.બળોલીયા નાઓ દ્વારા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના કરવામાં આવેલ હોય જે અન્વયે એલ.સી.બી. ના પોલીસ ઇન્સપેક્ટર એ.જી.સોલંકી સાહેબ ના સુપરવિઝન તથા માર્ગદર્શન હેઠળ બોટાદ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧ ૯૦૦૦૨૨૨૧૬૯૬/૨૦૨૨ પ્રોહી કલમ ૬૫(ઇ), ૯૮(૨), ૮૧ મુજબના ગુન્હા કામે આરોપી કુલદિપભાઇ ભરતભાઇ ખાચર રહે. મોટા માત્રા ગામ, તા.વિછીયા જિ.રાજકોટ વાળો આ ગુન્હાના કામે નાસતો ફરતો હોય જે આરોપી બોટાદ એસ.ટી.ડેપો પાસે હોવાની બાતમી હેડ.કોન્સ. ભગીરથભાઇ જોરૂભાઇ બોરીચા નાઓને મળતા બાતમી આધારે બોટાદ એલ.સી.બી. દ્વારા આરોપી કુલદિપભાઇ ભરતભાઇ ખાચર ઉ.વ.રર ધંધો. ખેતી રહે. મોટા માત્રા ગામ, તા.વિછીયા જિ.રાજકોટ વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.