રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મા અને ઉ.મા ની કારોબારી બેઠક યોજાઇ

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મા અને ઉ.મા ની કારોબારી બેઠક યોજાઇ


પંચમહાલ

આજરોજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પંચમહાલ ની જિલ્લા કારોબારી ની રચના પ્રાંત સંગઠન મંત્રી શ્રી રાજેન્દ્રસિંહ રાઉલજી તથા સરકારી સંવર્ગના અધ્યક્ષ શ્રી મૂળજીભાઈ ગઠવી તથા આચાર્ય સંવર્ગના અધ્યક્ષ શ્રી જીગ્નેશભાઈ શાહ તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લા કાર્યવાહ આદરણીય શ્રી નિલેશભાઈ બારીયા . માધ્યમિક સંવર્ગ પ્રાંત ઉપાધ્યક્ષ જીતેન્દ્ર બારીયા, આચાર્ય સંવર્ગ પ્રાંત સંગઠન મંત્રી અશ્વિનભાઈ પટેલ અને સરકારી સંવર્ગ અધ્યક્ષ મહિપાલભાઈ ચારણ ના અધ્યક્ષ સ્થાને કારોબારી મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું.પ્રાંત સંગઠન મંત્રી શ્રી રાજેન્દ્રસિંહ રાઉલજી ના અધ્યક્ષ સ્થાનેથી નવીન જિલ્લા કારોબારીની ઘોષણા કરવામાં આવી.શ્રી મુળજીભાઈ ગઢવીએ સંઘ પરિચય અને કાર્યપ્રણાલી વિશે વિસ્તૃત માહિતી આપી. તથા રાજેન્દ્રસિંહ રાઉલજીએ સંગઠન અને તેની કાર્ય પદ્ધતિ વિશે ખુબ સરસ માર્ગદર્શન આપ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીતેન્દ્રભાઈ ઠાકર દ્રારા કરવામાં આવ્યું.

નવનિયુક્ત જિલ્લા કારોબારીના જવાબદાર કાર્યકર્તાઓ નામ નીચે મુજબ છે
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ. માધ્યમિક સંવર્ગ અને ઉચ્ચતર માધ્યમિક ની નવી કારોબારી ટીમ

:- અધ્યક્ષ- જીતેન્દ્ર વી ઠાકર
:-મહામંત્રી- જીતેન્દ્રસિંહ પરમાર
:- ઉપાધ્યાય- પ્રવિણ ભાઈ પટેલ
:-કોષાધ્યક્ષ-સુરેશભાઈ જી પરમાર
:-સહમંત્રી- રમણભાઈ રોહિત
:-સહમંત્રી- મયંકભાઈ પંડ્યા
:-મહિલા ઉપાધ્યક્ષ-કોકીલાબેન પરમાર
:-મહિલા મંત્રી- મનિષાબેન બારીયા

માધ્યમિક કારોબારી

1 વસંતભાઈ શર્મા
2 અશોક બારીયા
3 જયેશભાઈ પ્રજાપતિ
4 વિશાલભાઈ પ્રજાપતિ
5 મહેન્દ્રભાઈ એચ બારીયા
6 જયંતીભાઈ પટેલ

ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ

:-અધ્યક્ષ-મોહનભાઈ ચારેલ
:-મંત્રી-એમીશભાઇ જરસાનીયા
:-સંગઠન મંત્રી- દેવેન્દ્રસિંહ સોલંકી
:-મહિલા ઉપાધ્યક્ષ-મીરાબેન સાદરિયા
તમામ નવનિયુક્ત જવાબદારી આપેલ કાર્યકર્તાઓ ને પ્રાંતની ટીમ વતીથી અભિનંદન પાઠવ્યા છે.

બ્યુરોચિફ, વિનોદ પગી પંચમહાલ
8140210077


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »