*અખબારી યાદી.. - At This Time

*અખબારી યાદી..


*અખબારી યાદી*
તા.5.7.2024ને વાર શુક્રવારના રોજ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય આગળ કેટલાક અસામાજિક તત્વો દ્વારા *લોકસભાના વિપક્ષનેતાશ્રી રાહુલગાંધીજી* વિરુદ્ધ સૂત્રોચાર તેમજ પૂતળાદહન કરી કોંગ્રેસ કાર્યાલયને નુકશાન પહોંચાડેલ હતું.તેના અનુસંધાને *તા.6.7.2024* નારોજ બી.ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાર્યવાહી કરવા જિલ્લા કોંગ્રેસ દ્વારા ફરિયાદ કરવા માટે આધાર પુરાવા સાથે અરજી આપેલ તેમછતાં કાર્યવાહી ના થતા આજ રોજ *તા.8.7.2024*ના રોજ સા.કાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીને કાયદાકીય કાર્યવાહી કરવામાટે રજુઆત કરવામાં આવી.જેમાં સા.કાં જિલ્લા કોંગ્રેસ *પ્રમુખશ્રી અશોકભાઈ પટેલ,પૂર્વ પ્રમુખ કમલેશભાઈ,રામભાઈ સોલંકી,ચંદ્રસિંહ ઝાલા,ટી.વી.પટેલ,કમળાબેન પરમાર,એસ.કે.ઝાલા,રામભાઈ ઠાકોર,મહેન્દ્રસિંહ ઠાકુર,ઈશ્વરભાઈ દેસાઈ,પ્રિયવદન પટેલ,કુમાર ભાટ,મુકેશભાઈ,ભીખાભાઈ સહિત સૌ કોંગ્રેસી કાર્યકર્તાઓ* મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.