શિફા ટ્યુશન કલાસીસ દ્વારા ધોરણ 10 નો શુભેચ્છા અને ધોરણ 12 ના વિધાર્થીની નો વિદાય સમારંભ યોજાયો

શિફા ટ્યુશન કલાસીસ દ્વારા ધોરણ 10 નો શુભેચ્છા અને ધોરણ 12 ના વિધાર્થીની નો વિદાય સમારંભ યોજાયો

શિફા ટ્યુશન કલાસીસ દ્વારા ધોરણ 10 નો શુભેચ્છા અને ધોરણ 12 ના વિધાર્થીની નો વિદાય સમારંભ યોજાયો

બોટાદ ભાદર કઠિયા મુસ્લિમ ઘાંચી સમાજ સંચાલિત ,શિફા ટયુશન કલાસીસ માં ધોરણ :10 નાં વિધાર્થીઓનો શુભેચ્છા અને
ધોરણ :12 નાં વિધાર્થીઓનો વિદાયનો સંયુક્ત કાર્યક્રમ રાખવામાં આવેલ
તેમાં રફીક સર ડો.બથવાર સાહેબ,, ભોહરીયા કાળુ સર તથા બોટાદ ભાદર કઠીયા સમાજ નાં પ્રમુખ માંકડ આસીફભાઇ ઉપ પ્રમુખ સિદાતર મુબારકભાઇ,(m.m)ઉપ પ્રમુખ ભાસ જમાલભાઇ, જાંગડ જાકીરભાઇ, સેલત રફીકભાઇ, વડીયા મુન્નાભાઇ વગેરે આગેવાનો એ હાજર રહીને બાળકોને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપીને પ્રોત્સાહિત કરેલ અને ધોરણ:10 અને ધોરણ:12 નાં બાળકો ને પરીક્ષા માટે શુભેચ્છાઓ
પાઠવેલ

Report by
Ashraf jangad
9998708844

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »