વાગરા: રિલાયન્સ પેટ્રોલ પંપ સામે બોટલો ભરેલ ટ્રક પલ્ટી ખાઈ જતા અકસ્માત સર્જાયો..
વાગરા: રિલાયન્સ પેટ્રોલ પંપ સામે બોટલો ભરેલ ટ્રક પલ્ટી ખાઈ જતા અકસ્માત સર્જાયો..
કોઈ અગમ્ય કારણોસર સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા સર્જાઈ ઘટના..
ટ્રકમાં ઝઘડિયાથી બોટલો લોડિંગ કરી દહેજ ખાતે જઈ રહી હતી..
બનાવને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા..
ઘટનામાં કોઈ જાનહાની નોંધાવા પામી જ હતી..
રિપોર્ટર: સૈયદ શેર અલી
9978498188
આ પ્રકારના તમામ સમાચાર માટેે