ધંધુકા ખાતેની વીજ કંપની કચેરી કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરાયું. - At This Time

ધંધુકા ખાતેની વીજ કંપની કચેરી કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરાયું.


ધંધુકા ખાતેની વીજ કંપની કચેરી કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરાયું.

ડેપ્યુટી એન્જિનિયર પટેલ સહિત સમગ્ર સ્ટાપે વૃક્ષારોપી કાર્યક્રમ સફળ બનાવ્યો.
અમદાવાદ સાબરમતી સર્કલ ઉત્તર ગુજરાત વીજ કંપનીના બાવળા ડિવિઝન ના ધંધુકા ખાતેની સબ ડિવિઝન ઓફિસ કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
અમદાવાદ સાબરમતી સર્કલ ઉત્તર ગુજરાત વીજ કંપનીના બાવળા ડિવિઝન ના ધંધુકા ખાતેની સબ ડિવિઝન કચેરી કમ્પાઉન્ડમાં ધંધુકા કચેરીના ડેપ્યુટી એન્જિનિયર બી.બી પટેલ શહીતના સમગ્ર સ્ટાફ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું વૃક્ષારોપણ કાર્યક્રમમાં કચેરીનો સમગ્ર સ્ટાફ જુનિયર એન્જિનિયરો વહીવટી સ્ટાફ તથા લાઈન મેન હેલ્પર સહિતના કર્મચારીઓ એ ભાગ લઇ વૃક્ષારોપણ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon