મશીન દ્રારા બટેટા વેફર્સ પાડી આપીશું
અમારે ત્યાંથી સારી ગુણવતા ના બટેટા મળશે. તેમજ એ બટેટાની છાલ ઉતારી આપીશું તથા કટીંગ કરી આપીશું જેમાં પ્લેઈન, સળી અને લાઈન વાળી વેફર્સ બનાવી આપીશુ
વેફર્સ બનાવા અવો ત્યારે આપનું વાસણ અથવા પ્લાસ્ટિક કન્ટેનર સાથે લાવવું જેથી વેફરને ઘર સુધી સારી રીતે પહોંચાડી શકાય
મશીનમાં બટેટાની એકદમ આછી છાલ ઉતરે છે જેથી ઓછું વેસ્ટેજ થાય છે
તેમજ એકસરખું કટીંગ આવે છે અને તેમાં પણ વેસ્ટેજ નીકળતું નથી
Mo. 92768 31537
Mo. 99049 35244
શ્રી હરિકૃષ્ણ ચિપ્સ સેન્ટર નવા બસસ્ટેન્ડની સામે, એક્સિસ બેંક વાળી શેરી, શ્રીજી હોસ્પિટલની બાજુમાં, જસદણ
Advertisement By AT THIS TIME
આ પ્રકારના તમામ સમાચાર માટેે
