સાંતલપુરના ઓવરબ્રિજ પર ટેન્કરમાં લાગી આગ, સદ્ નસીબે જાનહાની ટળી. - At This Time

સાંતલપુરના ઓવરબ્રિજ પર ટેન્કરમાં લાગી આગ, સદ્ નસીબે જાનહાની ટળી.


ગેસના ટેન્કરમાં લાગી આગ

સાંતલપુરના ઓવરબ્રિજ પર ગેસ ટેન્કરમાં લાગી આગ

ટેન્કરનું ટાયર ફાટ્યા બાદ ઘટના બન્યાનું પ્રાથમિક અનુમાન

જયપુર બાજુથી ગાંધીધામ બાજુ જતી વખતે બની ઘટના

થોડીજ ક્ષણોમાં સમગ્ર ટેન્કરને આગે જપેટમાં લઇ લીધી

ખાલી ટેન્કર હોવાથી મોટી દુર્ઘટના ટળી

સદનશીબે ચાલકનો બચાવ લોકોના ટોળેટોળા પહોંચ્યા ઘટના સ્થળે

સાંતલપુર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી

કોઈ જાનહાની નહિ નેશનલ હાઇવે નંબર 27 ઉપર બની આગની ઘટના.


9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image