માળીયા મી તાલુકાના ખાખરેચી ગામે હિન્દુ મુસ્લિમ એક્તા સાથે મોહરમ માતમના તહેવારની ગમગીની સાથે ઉજવણી કરાય છે - At This Time

માળીયા મી તાલુકાના ખાખરેચી ગામે હિન્દુ મુસ્લિમ એક્તા સાથે મોહરમ માતમના તહેવારની ગમગીની સાથે ઉજવણી કરાય છે


ખાખરેચી ગામે હિન્દુ મુસ્લિમ એક્તા સાથે મોહરમ માતમના તહેવારની ગમગીની સાથે ઉજવણી કરાય છે એકતા હુસૈની કમીટી દ્વારા કલાત્મક તાજીયા બનાવી તાજીયા નું ઝુલુસ કાઢવામાં આવે છે હિન્દુ મુસ્લિમ એક્તા સાથે માનતાં ઉતારી દુવા સલામ કરી માતમ મનાવાય છ આજના દિવસે સમગ્ર દુનિયામાં શહીદ ઇમામ હુસેન ર અ. ની સહાદત ના દિવસ તરીકે મનાવવામાં આવે છે આજના દિવસે ધર્મ અને અધર્મની લડાઈ સામે ધર્મ ની જીત થઈ હતી આજના દિવસે મુસ્લિમ સમાજ તાજીયા નું ઝુલુસ બનાવી તેમજ રોજા રાખીને હઝરત ઈમામ હુસૈન અને કુટુંબીજનો અને તેમના સાથી ઓની શહીદી યાદ કરવામાં આવે છે આજના દિવસે કલાત્મક તાજીયા બનાવી ખાખરેચી ગામમાં ફેરવે છે હિન્દુ મુસ્લિમ એક્તા રાખી બહોળી સંખ્યામાં ભાઇચારો રાખી દુવા સલામ કરી મોહરમ પર્વ ની ઉજવણી કરવામાં આવે છે

રીપોર્ટર ગફાર પલેજા
માણાબા 9664740832


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon