શાળા ના બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા - At This Time

શાળા ના બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા


બોટાદ મા હરણકુઈ વિસ્તારમાં આવેલ ડો.અબ્દુલ કલામ પ્રાથમિક શાળા નંબર.7 મા દર મહિના ના શનિવારે બાળસભા ના ભાગ રૂપે સંસ્કૃતિ કાર્યક્રમ કરવામાં આવે છે જેમાં દેશપ્રેમી ગીતો તેમજ નાટકો વાર્તાઓ ઉખાણાં જેવા વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેનું સંપુર્ણ મેનેજમેન્ટ શાળા ના બાળકો દ્વારા કરવામાં આવે છે જેમાં શાળા પરિવાર દ્વારા પણ ખુબજ જહેમત ઉઠાવી બાળકો ને તૈયારીઓ કરાવામાં આવેછે

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon