બોટાદમાં વિશ્વ સંભારણા દિવસની ઉજવણી કરવામાં આવી
બોટાદમાં વિશ્વ સંભારણા દિવસની ઉજવણી કરવામાં આવી
વિશ્વ સંભારણા દિવસની ઉજવણી આજરોજ બોટાદના જ્યોતિગ્રામ સર્કલ ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ લોકોને યાદ કરી બે મિનિટ મૌન પાળી,શ્રદ્ધાંજલિ પાઠવી હતી.બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે સંદેશ આપવામાં આવ્યો હતો તેમ જ અકસ્માતના ભોગ બનનાર લોકોને તાત્કાલિક સારવાર માટે મદદરૂપ થવાનો સંકલ્પ લેવરાવવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં પોલીસ કર્મચારી,આરોગ્ય કર્મચારી 108 વાનનાં કર્મચારી અધિકારીઓએ ભાગ લીધો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.