જુગારધારાનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સોમનાથ મરીન પોલીસ* - At This Time

જુગારધારાનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સોમનાથ મરીન પોલીસ*


*જુગારધારાનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સોમનાથ મરીન પોલીસ*

*મ્હે, પોલીસ મહાનિરીક્ષકશ્રી મયંકસિંહ ચાવડા સાહેબ જુનાગઢ રેન્જ જુનાગઢ* તથા *મ્હે. ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી શ્રીપાલ શેષ્મા સાહેબ ગીર સોમનાથનાઓની* સુચના તેમજ *નાયબ પોલીસ અધિક્ષક શ્રી વી.આર.ખેંગાર સાહેબ* વેરાવળ વિભાગ વેરાવળ નાઓની માર્ગદર્શન હેઠળ “જુગારના કેસો શોધી કાઢવા” સુચનાઓ કરેલ હોય જે અનુસંધાને
સોમનાથ મરીન પો.સ્ટે.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી એચ.આર.ગોસ્વામી સા. તથા સોમનાથ મરીન પો.સ્ટે.ના એ.એસ.આઇ. ભરતભાઇ કરશનભાઇ વાંજા તથા ઇલિયાસભાઇ મહોબતભાઇ ચોટીયારા તથા પો.હેડ કોન્સ. વિનુભાઇ દુર્લભભાઇ ડોડીયા તથા મુકેશભાઇ શાંતીલાલ સીધ્ધપુરા તથા પો.કોન્સ અબ્બાસભાઇ હશનભાઇ કરૂડનાઓ સાથે તા,૦૮/૦૩/૨૦૨૩ ના રોજ સોમનાથ મરીન પો.સ્ટે. વિસ્તારમાં સોમનાથ મરીન પો.સ્ટેના આદ્રી ઓપી ભાગ-૦૨ વિસ્તારના ગામડાઓમાં પ્રોહી જુગાર ડ્રાઇવ સબબ સ.વા. સાથે પેટ્રોલીંગમાં હતા અને ફરતા ફરતા કલાક લાટી ગામમાં પાણીના ટાંકા પાસે પહોચતા પાંણી ના ટાંકા પાસે પાંચેક પુરૂષ ઇસમો ગોળ કુંડાળુ વળી ગંજી પતાના પાનાથી રૂપીયાની હાર-જીત નો જુગાર રમતા કુલ ૦૪ આરોપીઓને જાહેરમાં ગંજી પતા ના પાના વડે રોન પોલીસ નામના રૂપીયાની હાર જીતનો જુગાર રમી રમતા ગંજી પતાના પાના તથા રોકડ રૂપિયા ૩૧,૪૦૦/- સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી સોમનાથ મરીન પો.સ્ટે. ગુ.ર.ન.૧૧૧૮૬૦૦૫૨૩૦૦૨૯/૨૦૨૩ જુ.ધા.કલમ ૧૨ મુજબાનો ગુન્હો રજી. કરવામા આવેલ છે.અને આગળની તપાસ પો.હેડ કોન્સ. વિનુભાઇ દુર્લભભાઇ ડોડીયા સોમનાથ મરીન પો.સ્ટે.નાઓ ચલાવી રહ્યા છે.

*આરોપીઓ:-*
(૧) મુકેશભાઇ મેરામણભાઇ સોલંકી જાતે આહીર ઉ.વ.૩૨ ધંધો ખેતી રહે.લાટી તા.સુત્રાપાડા જી.ગીર સોમનાથ
(૨) ઉકાભાઇ કાળાભાઇ છાત્રોડીયા જાતે આહીર ઉ.વ.૫૦ ધંધો રિક્ષા ડ્રાઇવીંગ રહે.લાટી તા.સુત્રાપાડા જી.ગીર સોમનાથ
(૩) લખમણભાઇ ખીમાભાઇ બારડ જાતે આહીર ઉ.વ.૭૦ ધંધો નિવ્રૃત રહે.લાટી તા.સુત્રાપાડા જી.ગીર સોમનાથ
(૪) રાણાભાઇ વાસાભાઇ સોલંકી જાતે આહીર ઉ.વ.૪૫ ધંધો ખેતી રહે.લાટી તા.સુત્રાપાડા જી.ગીર સોમનાથ
(૫) (નાશી જનાર) કરશનભાઇ બચુભાઇ બારડ રહે.લાટી તા.સુત્રાપાડા જી.ગીર સોમનાથ

*કબ્જે કરેલ મુદામાલ :-*
ગંજી પતાના પાના નંગ-૫૨ તથા રોકડ રૂપિયા ૩૧,૪૦૦/-

*કામગીરી કરનાર :-*
(૧) શ્રી એચ.આર.ગોસ્વામી પો.ઇન્સ. સોમનાથ મરીન પો.સ્ટે.
(૨) ભરતભાઇ કરશનભાઇ વાંજા એ.એસ.આઇ. સોમનાથ મરીન પો.સ્ટે.
(૩) ઇલિયાસભાઇ મહોબતભાઇ ચોટીયારા એ.એસ.આઇ. સોમનાથ મરીન પો.સ્ટે.
(૪) વિનુભાઇ દુર્લભભાઇ ડોડીયા પો.હેડ કોન્સ. સોમનાથ મરીન પો.સ્ટે.પ
(૫) મુકેશભાઇ શાંતીલાલ સીધ્ધપુરા પો.હેડ કોન્સ. સોમનાથ મરીન પો.સ્ટે.
(૬) અબ્બાસભાઇ હશનભાઇ કરૂડ પો.કોન્સ સોમનાથ મરીન પો.સ્ટે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon