શ્રી.ભુરખીયા હનુમજી મંદિર મહંત શ્રી. હિંમતબાપુ નિધન - At This Time

શ્રી.ભુરખીયા હનુમજી મંદિર મહંત શ્રી. હિંમતબાપુ નિધન


ભૂરખિયા હમુમજી મંદિર પૂજારી મહંત શ્રી હિંમત રામ દલપતરામ નિમાવત આજ રોજ તા.૦૫/૦૮/૨૦૨૨ રામચરણ પામેલ છે.તેવો. સ્વ.મુકુંદભાઈ તથા જીતેન્દ્રભાઈ (ટ્રસ્ટી શ્રી.ભૂરખિય મંદિર) તથા. સ્વ.ધીરજરામ ના મોટા ભાઈ તથા. ધર્મેદ્રભાઈ (એસ. ટી. અમરેલી) તથા.મનોજભાઈ તથા.બકુલભાઈ ના પિતા શ્રી તથા.સ્વ.બાબુરામ સ્વ. મગનરામ.ના ભત્રીજા આજ રોજ તારીખ.૦૫/૦૮/૨૨ ના રોજ રામચરણ પામેલ સે રિપોર્ટ.નિલેશ રામાવત


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image