હજરત ઇમામ હુસેન ની શહાદત ની યાદ માં બોટાદ ના અલગ અલગ વિસ્તારોમાં સબિલે હુસેન નું આયોજન કરવામાં આવ્યું

હજરત ઇમામ હુસેન ની શહાદત ની યાદ માં બોટાદ ના અલગ અલગ વિસ્તારોમાં સબિલે હુસેન નું આયોજન કરવામાં આવ્યું


મુસ્લિમ સમાજ નો તહેવાર મોહરમ તાજીયા ટુંકા દિવસો માં આવિરહ્યો છે ત્યાં બોટાદ મા ભાવનગર રોડ તાજપર સર્કલ પર ઈલ્યાસભાઈ નાથાણી તેમજ ઈલ્યાસભાઈ દિનમંમદભાઈ બાવળિયા તેમજ હુસેની કમિટી તથા ખોજાવાડી વિસ્તારમાં મદિના મસ્જિદ પાસે શેખમંમદભાઈ ભંગાર વાળા ના ધરે તેમજ ખસરોડ પર આવેલ મંમદનગર સોસાયટી મા મોબાઇલ ના ટાવર પાછળ ઈલ્યાસભાઈ નાથાણી ના ધરે આ સબિલે હુસેની નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુસ્લિમ સમાજ ના મોહરમ મહિના ના પહેલા દિવસ થી દસ દિવસ સુધી આ ન્યાય ( પ્રસાદ ) નું આયોજન કરવામાં આવેછે જેમાં દરોજ અલગ અલગ વસ્તુઓ જેવી કે આઈસ્ક્રીમ. ચોકલેટ.બિસ્કીટ પાણી પુરી. ખીર. ભુગળા બટેકા જેવી વસ્તુઓ દરોજ એક હજાર થી પણ વધારે બાળકો ને આપવામાં આવે છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »