રાજકોટ પ્ર.નગર પોલીસ સ્ટેશનના કર્મચારી પર હુમલો કરનાર રીઢા ગુનેગાર ના ધર પર JCB ફેરવાયુ.
રાજકોટ શહેર તા.૨૦/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ પ્ર.નગર પોલીસ સ્ટેશન પર ફરજ બજાવતા કર્મચારી પર હુમલો કરનાર રીઢા ગુનેગારના મકાન પર JCB ફેરવાયુ, ભિસ્ત્રીવાડ ખાતે રહેતો નામચીન માજીદ ભાણુંના સ્લમ ક્વાર્ટરમાં વોકળાના કાઠે આવેલ ગેરકાયદેસર મકાન પર બુલડોઝર દ્વારા ડીમોલેશન, રાજકોટ DCP ઝોન-૨ જગદીશ બાંગરવા, SOG P.I એન.વી.હરિયાણી, પ્ર.નગર P.I વસાવા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે. PGVCL, મહાનગરપાલિકા દબાણ હટાવ વિભાગ સહિતની ટીમો JCB સાથે પહોંચી સ્લમ ક્વોટર્સમાં ડિમાંલેશન કાર્યવાહી શરૂ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે
