અમદાવાદ ગાયત્રી પરિવાર નારણપુરા,લાયન્સ ક્લબ ઓફ જોધપુર ઍરિસ્ટો ફાર્મા કંપની દ્વારા નિદાન કેમ્પ યોજાયો
અમદાવાદ ગાયત્રી પરિવાર નારણપુરા,લાયન્સ ક્લબ ઓફ જોધપુર ઍરિસ્ટો ફાર્મા કંપની દ્વારા નિદાન કેમ્પ યોજાયો
અમદાવાદ ગાયત્રી પરિવાર નારણપુરા,લાયન્સ ક્લબ ઓફ જોધપુર ઍરિસ્ટો ફાર્મા કંપની દ્વારા નિદાન કેમ્પ યોજાયો તા.૨૩-૭-૨૦૨૨ શનિવાર સવારે ૧૦-૦૦ થી ૧૨-૦૦ દરમ્યાન નિ:શુલ્ક ડાયાબિટીસ નિદાન કેમ્પનું ત્રીજા રાઉન્ડમાં આયોજન ગાયત્રી પરિવાર નારણપુરા,લાયન્સ ક્લબ ઓફ જોધપુર હીલ,ડૉ.બી.ટી.પટેલ, તથા ઍરિસ્ટો ફાર્મા કંપની દ્વારા નવા વાડજ વિસ્તારના જરૂરીયાતમંદ લોકોના લાભાર્થે ડૉ.બી.ટી.પટેલ કલીનીક,ગાયત્રી હોસ્પિટલ, કિરણ પાર્ક સામે,નવાવાડજ વિસ્તારમાં યોજાયેલ જેમાં દર વખતની જેમ જૂના અને નવા જરૂરિયાતમંદ ધણાં દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો.ગાયત્રી પરિવાર, લાયન્સ કલબ તથા ઍરિસ્ટો ફાર્મા કંપની,ડૉ.બી.ટી.પટેલ,ઉમેશ પટેલ ,પંકજ જોષી, વાસુભાઈ ગોહેલ મિત્રોના સહયોગથી કેમ્પનું આયોજન સફળ રહ્યું હતું.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.