દામનગર શહેર માં લમ્પી વાયરસ થી ગાય નું મોત પશુપાલકો માં ચિંતા જિલ્લા પશુ આરોગ્ય અધિકારી સહિત ને પત્ર પાઠવી રસીકરણ અભિયાન ની માંગ કરતા સાસલા
દામનગર શહેર માં લમ્પી વાયરસ થી ગાય નું મોત થતા પશુપાલકો માં ચિંતા રડતા હદય મૃતક ગાય નો ભૂમિદાહ સંસ્કાર કરતા માલધારી યુવાનો એ જણાવ્યું હતું કે લમ્પી વાયરસ ના કારણે ગાય નું મૃત્યુ થયું છે અને અસંખ્ય અબોલ જીવો આ જીવલેણ વાયરસ થી સંક્રમિત થયા છે જિલ્લા પશુ નિયામક અને પશુ ચિકિત્સકો વહેલી તકે રસીકરણ અભિયાન હાથ ધરે અને પશુપાલકો ના પશુ ઓને જરૂરી આરોગ્ય સુરક્ષા આપે તેવી માંગ સાથે આજે દામનગર શહેર ની વિવિધ વિસ્તારો માં પશુપાલકો એ લમ્પી વાયરસે ગાય ભોગ લેતા ચિંતા માં મુકાયા રહ્યા છે ભય જિલ્લા પશુપાપન નિયામક પશુ આરોગ્ય અધિકારી અને પશુચિકિત્સકો સહિત સ્થાનિક ધારાસભ્ય સહિત ને વિગતે પત્ર પાઠવી રજુઆત કરતા રઘુભાઈ સાસલા એ લમ્પી વાયરસ નો ભોગ બનેલ ગાય નો ભૂમિદાહ સંસ્કાર કરતા અબોલ જીવો માટે જીવલેણ લમ્પી વાયરસ અંગે અગમ ચેતી પગલાં રસીકરણ અભિયાન કરી પશુપાલકો ને ભય મુક્ત કરી અબોલ જીવો બચાવો ની માંગ કરી હતી
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.