ધંધુકા મુરલીધર હોટલ પાસે આઇસર માં અચાનક ભભૂકી આગ
ધંધુકા મુરલીધર હોટલ પાસે આઇસર માં અચાનક ભભૂકી આગ
અમદાવાદ જીલ્લા ના ધંધુકા ફેદરા રોડ પર મુરલીધર હોટલ પાસે આઇસર માં અચાનક ભભૂકી આગ
ધંધુકા મુરલીધર હોટેલની બાજુમાં કડબ ભરેલી આઈસરમાં આગ લાગતા ભડભડ બળવા લાગી હતી. અચાનક આઈસરમાં આગ લાગતાની સાથે ચકચાર મચી ગયો હતો. સાંજના છ વાગ્યા આસપાસ અચાનક આઈસરમાં આગ લાગી ગઇ હતી. આ સમાચાર મળતાની સાથે પોલીસ તેમજ ફાયર વિભાગની ગાડી ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે, આ આઇસર માં કેમ કારણોસર આગ લાગી છે તે અંગેનું હાલ કોઇ કારણ સામે આવ્યું નથી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.